Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 7 કેસ,કેશોદમાં 2 કેસ,માણાવદર, વંથલી અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ: જૂનાગઢ  જિલ્લામાં આજે  કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજુએ નોંધાયેલા નવા 12 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 7 કેસ,કેશોદમાં 2 કેસ,માણાવદર, વંથલી અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:26 pm IST)