Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

પોરબંદરમાં કોંગ્રેસના પ૧ કાર્યકરો ભાજપમાં જોડાયાં

પોરબંદર : કોંગ્રેસના પ૧ કાર્યકરો આજે ભાજપમાં જોડાઇ ગયા છે ચોપાટી પાસે એક હોટલમાં કોંગ્રેસના પ૧ કાર્યકરો અગ્રણી મનિષભાઇ શિયાળની આગેવાની હેઠળ ભાજપમાં જોડાયા હતા. સાંસદ રમેશભાઇ ધડુક અને બાબુભાઇ બોખીરીયા હાજર રહીને ભાજપમાં જોડાયેલા કાર્યકરોને આવકાર્યા હતાં.

(9:25 pm IST)