Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

જેતપુરમાં સવાર થી ભારે બફારા વચ્ચે વીજળીના કળાકા ભડાકા સાથે મેઘો મંડાયો : વીરપુર અને જેતલસરમાં પણ વરસાદ

જેતપુરમાં સવાર થી ભારે બફારા વચ્ચે વીજળીના કળાકા ભડાકા સાથે મેઘો મંડાયો. છે આ લખાઈ છે ત્યારે ઘટા ટોપ વાદળો છવાયેલા છે. છેલ્લી 15 મિનિટ થી વરસાદ ચાલુ હતો હવે રોકાયો છે.  લાઈટ ગુલ થઈ ગયેલ છે. રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે.અંદાજિત અડધો ઇંચ પડયો હશે
હાલ પણ સાંજ જેવું અંધારું છે. વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. વીરપુર અને જેતલસર માં પણ સારો વરસાદ પડ્યા નું જાણવા મળેલ

(4:58 pm IST)