Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 51 એક્ટિવ કેસ

જામનગર: જામનગર  શહેરમાં આજે  કોરોનાના નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 51 એક્ટિવ કેસ છે, મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 1,05,466 સેમ્પલ લેવાયા છે

 

(9:37 pm IST)