Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

રાત્રે ધોરાજીમાં ફરી મેઘરાજાની એન્ટ્રી: બ ઇંચ વરસાદ બાદ રાત્રે અફરી વરસાદ ચાલુ : મોટાભાગની ગરબીઓમાં નવરાત્રી પૂજન બંધ રાખવું પડ્યું

ધોરાજી : રાત્રે ધોરાજીમાં ફરી મેઘરાજાની એન્ટ્રી  થઇ છે આજે બે ઇંચ વરસાદ નોંધાઈ ગયા પછી પણ રાત્રીના સમયે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા  મોટાભાગની ગરબીઓમાં નવરાત્રી પૂજન પણ વરસાદને કારણે બંધ રહ્યું છે અત્યાર સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાઈ ગયા પછી પણ વરસાદ રાત ભર ચાલુ રહે તેવી સંભાવના છે

(10:12 pm IST)