Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી બાબતે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ધોરાજી ઉપલેટા જામકંડોરણા મામલતદારની બેઠક યોજાઇ

 ધોરાજી:ધોરાજી નાયબ કલેક્ટરે ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી મામલે ધોરાજી ઉપલેટા જામકડોરણાના  મામલતદાર, સહિતના અધિકારીઓની બેઠક યોજીહતી

  રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદી મામલે ધોરાજી નાયબ કલેક્ટર જી વી મીયાણીના પમૂખ સ્થાને ધોરાજી મામલતદાર કે ટી જોલાપરા, ,સહિતના અધિકારીઓ ની ઉપસ્થિતી મા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી તૈયારીઓ અગેની ચચા ઓ કરાઈ હતી .

(5:57 pm IST)