Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

દેવભુમી દ્વારકા પોલીસ દ્વારા ગુગળી સમાજના નવદંપતીને ભેટ

દ્વારકાઃ ગુગળી સમાજના સમુહલગ્નોત્સવમાં મંદિરના ઇન્ચાર્જ ડીવાયએસપી સમીર શારડા તથા પીએસઆઇ ગજેન્દ્રસિંહ ઝાલાએ ઉપસ્થિત રહીને નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી. તેમજ દરેક દંપતીને રોકડ રકમની ભેટ આપી લગનનો ચાંદલો કર્યો હતો. ગુગળી સમાજના પ્રમુખ અશ્વીનભાઇ પુરોહીત તથા આગેવાનોએ પોલીસની ભેટને સ્વીકારી હતી. (અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:30 am IST)