Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 3 કેસ , માણાવદરમાં 2 કેસ, કેશોદ અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 7 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 3  કેસ માણાવદરમાં 2 કેસ, કેશોદ અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયા છે

(7:59 pm IST)