Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

જામનગરમાં ૧૦૪ જિલ્લામાં રપ સહિત કુલ ૧ર૯ કોરોના પોઝિટીવ કેસો નોંધાયા

જામનગર : જામનગર જિલ્લામાં આજે કુલ ૧ર૯ પોઝિટીવ કેસ નોંધાયા જેમાં વિતગવાર જોઇએ તો જામનગર શહેરમાં ૧૦૪ અને ગ્રામ્યમાં રપ વ્યકિતઓ કોરોના પોઝિટીવ જાહેર થયા છે તેની સામે કોવિડ હોસ્પિટલમાંથી ૧૧૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને હાલ જિલ્લામાં હાલ કોરોના એકટીવ કેસ ર૬૬ હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જણાવેલ છે.

(10:27 am IST)