Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ભાવનગર જિલ્લામાં કોરોના થી વધુ ૩ દર્દીના મોત : નવા ૫૦ પોઝિટિવ કેસ : જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુની કુલ સંખ્યા ૬૦ પહોંચી

ભાવનગર : જિલ્લામાં કોરોનાથી વધુ ૩ દર્દીઓના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુઆંક ૬૦ પહોંચ્યો છે. જિલ્લામાં કોરોના થી ૩ મૃત્યુમાં શહેરમાં બે તથા ગ્રામ્યમાં એકનું મૃત્યુ થયેલ છે. કોરોના પોઝિટિવના નવા ૫૦ કેસમાં શહેરમાં ૨૮ કેસ તથા ગ્રામ્યમાં ૨૨ કેસનો સમાવેશ થાય છે.

            અત્યાર સુધી માં કુલ પોઝિટિવ કેસનો આંક ૩૭૮૬ પહોંચ્યો છે.

(8:30 pm IST)