Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 46 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 4230 થયો

ભાવનગર શહેરમાં 27 કેસ અને ગ્રામ્યમાં નવા 19 કેસ નોંધાયા : કુલ મૃત્યુઆંક 66

ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 46 પોઝીટીવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 4230 થયો છે આજે નોંધાયેલા 46 પોઝિટિવ કેસમાંભાવનગર શહેરમાં  27 કેસ અને ગ્રામ્યમાં નવા 19 કેસ નોંધાયા છે જિલ્લામાં કુલ  મૃત્યુઆંક 66 છે

(7:47 pm IST)