Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

દ્વારકામાં બપોરથી ધાબડીયું વાતાવરણ:,વિજળીના ચમકારા સાથે ધીમેધીમે વરસાદના છાંટા .

દ્ધારકા થી ૨૦કિ.મી દુર સાજેં ખુબ ધોધમાર વરસાદ

દ્વારકામાં બપોરથી ધાબડીયું વાતાવરણ:,વિજળી ના ચમકારા સાથે ધીમેધીમે વરસાદના છાંટા પડી રહ્યાં છે સાથે  દ્ધારકા થી ૨૦કિ.મી દુર સાજેં ખુબ ધોધમાર વરસાદ ખાબક્યો છે  છેલ્લી અડધી કલાકથી વીજળીના ચમકારા સાથે ધીમીધારે વરસાદ ચાલુ છે

(8:46 pm IST)
  • પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ ટ્વિટ કરી નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવી : નવરાત્રીના પાવની પર્વની શુભેચ્છાઓ, જગત જનની માતા જગદંબા તમામના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો સંચાર કરે જય માતાજી access_time 3:27 pm IST

  • બાબરી ધ્વંસ : સીબીઆઈ સ્પેશિઅલ અદાલતે આપેલા ચુકાદાને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ હાઇકોર્ટમાં પડકારશે : 30 સપ્ટેમ્બરના રોજ અપાયેલા ચુકાદામાં બાબરી ધ્વંસના તમામ 32 આરોપીઓને બેકસૂર ગણાવાયા છે : ચુકાદા વિરુદ્ધ હાઇકોર્ટમાં જવા ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડની જનરલ મિટિંગમાં ઠરાવ મંજુર access_time 2:03 pm IST

  • અંતે જેટ એરવેઝને નવા બોસ મળી ગયા : કાલરોક-મુરારીલાલ જલાન કોન્સોરતટીયમ નજીકના ભવિષ્યમાં જેટના વિમાનો ઉડાડવા પ્લાન કરી રહ્યાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે. access_time 5:08 pm IST