Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

જુનાગઢમાં આંદોલ

 જૂનાગઢઃ મહાનગર પાલિકા વહીવટી તંત્ર સામે ઝૂંપડપટ્ટી રેગ્‍યુલાયઝ માટે ૮૨ દી'થી આંદોલન કરતા પૂર્વ મેયર શ્રી લાખાભાઇ પરમારને આજ રોજ વિવિધ વિસ્‍તારોના આગેવાનોએ પોતાનો ટેકો આપી આવતા સમયમાં ઉગ્ર આંદોલનની તૈયારીમાં સહમતી દર્શાવી હતી

(1:42 pm IST)