Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

જૂનાગઢ જિલ્લામાં સાંજે વાતાવરણમાં પલટો : સાંજે 6થી 8 દરમિયાન માળીયા હાટીના અને માણાવદરમાં દોઢ ઇંચ વરસાદ : કેશોદમાં એક ઇંચ : જૂનાગઢ, મેંદરડા,માંગરોળ અને વંથલીમાં ઝાપટા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો છે સાંજે 6થી 8 દરમિયાન માળીયા હાટીના અને માણાવદરમાં દોઢ-દોઢ  ઇંચ વરસાદ ખાબક્યો છે જયારે કેશોદમાં એક ઇંચ નોંધાયો છે અને જૂનાગઢ, મેંદરડા,માંગરોળ અને વંથલીમાં ઝાપટા પડ્યા છે 

(8:37 pm IST)