Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૨૦ નવા પોઝિટિવ કેસ : ૧૬ દર્દીઓને રજા અપાઈ

જામનગર::: જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના પોઝિટિવ કેસ માં વધારો થઈ રહ્યો છે આજે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૨૦ નવા પોઝિટિવ કેસ  નોંધાયા છે જ્યારે ૧૬ દર્દીઓને રજા આપવામાં આવી છે.

(4:58 pm IST)