Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ટંકારા જેટકોના એજ્યુકેટીવ એન્જીનીયર એચ.ડી. વ્યાસ કોરોના મુકત

ટંકાર,તા.૨૨ : જેટકો ડિવિઝન ટંકારા નાએજયુકેટીવ એન્જિનિયર એચ. ડી. વ્યાસ કોરાના ને મહાત કરી ફરજ પર હાજર. થયેલ છે. જેટકો ડિવિઝન દ્વારા એચ.ડી.વ્યાસનું સન્માન  કરાયેલ. એચ.ડી.વ્યાસ એજયુકેટીવ એન્જિનિયર કોરોનાને મહાત આપી ફરજ પર પરત ફરતા સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું .આ કપરા સમયમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક પૂરી પાડી હતી કોરોના સંક્રમણ માં આવ્યા હતા ઈશ્વરની કૃપાથી તેઓ સાજા થઈને પરત ફર્યા સ્ટાફ મિત્રોએ સન્માન કર્યું તેઓ ફરજ પર પાછા જોડાયા જેમાં આર.કે કક્કડ, વાય. એન.જાડેજા ,સી.પી .સાંગાણી, એમ.કે. કક્કડ ,રાજપરા સાહેબ વગેરે સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.

(12:52 pm IST)