Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 8 કેસ,ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 3 કેસ,ભેસાણ,માળીયા અને વિસાવદરમાં 2-2 કેસ,વંથલીમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ :જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે,

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા નવા 20 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 8 કેસ,ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 3 કેસ,ભેસાણ,માળીયા અને વિસાવદરમાં 2-2 કેસ,વંથલીમાં 1 કેસ નોંધાયો છે

(8:18 pm IST)