Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગોંડલમાં આયુર્વેદિક કાવાનું વિતરણ

ગોંડલ : હિમાલય સોડા રૂ સોફટી વાળા પરસભાઈ ચડોતરા ( ઢબુભાઈ ) દ્વારા ગોંડલ ની જાહેર જનતા માટે હિમાલય આયુર્વેદિક કાવા નૂ વિના મૂલ્ય વિતરણ 'લાઈવ કાવો' આયોજન કરવા મા આવ્યુ છે જેલચોક, શ્યામવાડી ચોક બાદ શહેર ના વિવિધ વિસ્તારોમાં રોજ રાત્રે કાવો વિતરણ કરવામાં આવશે તો આ આયુર્વેદિક કાવા નો લાભ લેવા જનતાને યાદીમાં જણાવાયું છે.કાવા વિતરણની તસ્વીર.

(11:36 am IST)