Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રાજકોટ-આટકોટ હાઇવે ઉપર એલપીજીનું ખાલી ટેન્કર પલટી ખાઇ ગયું

આટકોટ-રાજકોટ-આટકોટ હાઇવે ઉપર બળધોઇ અને વિરનગર ગામ વચ્ચે એલપીજીનું  ખાલી ટેન્કર (નં. જી.જે.૧ર બીવી ૩૧૮૬) પલટી ખાઇ ગયું હતું. જેમાં ડ્રાઇવરનો બચાવ થયો હતો. (તસ્વીર-અહેવાલઃ વિજય વસાણી-આટકોટ)

(3:27 pm IST)