Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ધોરાજીના નેશનલ હાઈવે પર હરિયાણા ટ્રક ચાલકને છાતીમાં દૂખાવો ઉપડતા મોત

ધોરાજી:ધોરાજી ના નેશનલ હાઈવે પર હરિયાણા ટ્રક ચાલક ને છાતી માં દૂખાવો ઉપડતા મોત નિપજેલ છે
આ અંગે પોલીસ મથકે થી જાણવા મળેલ માહીતી મૂજબ ધોરાજી ના નેશનલ હાઈવે પર હરીયાણાના ટ્રક ચાલક  સતવીર ઉર્ફે લીલા માંગેરામ ને છાતીમાં દુખાવો ઉપડતા સરકારી હોસ્પિટલમાં સારવાર મા ખસેડાયેલ ત્યા ફરજ પર ના તબીબે મૂત્યૂ જાહેર કરી ને પોલીસ ને જાણ કરાતા પોલીસ સ્ટાફ દોડી જઈ ને તપાસ હાથ ધરી ને મૂતક સતવીર ઉર્ફે લીલા માંગેરામ ના મૂતદેહ નૂ પીએમ કરાવી ને વધૂ તપાસ હાથ ધરી છે

(7:27 pm IST)