Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

મેટોડા જીઆઇડીસીમાં કોરોના જાગૃતિ માટે કોમ્બિગ

ખીરસરા : કોરોના-૧૯ ની વાઈરસ ના ખતરાના ભાગ રૂપે લોકોમા અવેરનસ જાગૃતતા માટે લોધીકા પોલીસ સ્ટેશન ના ભ્.લ્.ત્. એચ.એમ.ધાધલ ખીરસરા પોલીસ ચોકી ના પીએસઆઇ કે.એ.જાડેજા લોધીકા તાલુકા મામલતદાર ધ્.ધ્.રાણાવશિયા તેમજ પોલીસ જવાનો દ્વારા મેટોડા જીઆઇડિસી મા લોકોને સમજવા માં આવેલ કે ખરીદી માટે કે બીજા કામ સબક ધરની બહાર નિકળવાનુ હોય ત્યારે માસ્ક અવસ્ય પહેરવું તેમજ ભીળભાળવાળી જગ્યા માં ન જવું અને જવાનું થાય તો સોશિઅલ ડિસ્ટન્સ અવસ્ય રાખવુ તેવું માર્ગદર્શન આપવામાં આવેલહતુ. ત્યારની તસ્વીર.

(11:39 am IST)
  • અમદાવાદમાં બગીચાઓ સવારે ૭ થી ૯, સાંજે ૫ થી ૭ જ ખુલ્લા રહેશે : અમદાવાદ શહેરના ઉદ્યાનો અને બગીચાઓ આગામી ઓર્ડર સુધી સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 દરમિયાન જ જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. access_time 9:52 pm IST

  • કેન્દ્રીય કર્મચારીઓને આવતા વર્ષના જુલાઈથી મો. ભથ્થામાં વધારો મળશેઃ જુલાઈમાં તે ૪ ટકા વધશેઃ હાલ તે ફ્રીઝ થયેલ છેઃ ૧૭ ટકા હતુ જે વધીને ૨૧ ટકા થશે access_time 3:48 pm IST

  • અમદાવાદના રાત્રી કર્ફ્યુને લઇ આવ્યા મોટા સમાચાર : કોરોના સંક્રમણ ને લીધે અમદાવાદમાં 7મી ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ જાહેર : અમદાવાદ પોલીસના જાહેરનામામાં તારીખનો ઉલ્લેખ : પોલીસ કમિશનરે જારી કર્યું છે જાહેરનામું access_time 6:39 pm IST