Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ખુન અને હત્યાનો આરોપી ઉપલેટાનો નામચીન રોહીત સોલંકી પકડાયો

ખુનની કોશીષ અને હત્યાના ગુન્હામાં વર્ષથી વોન્ટેડ ઉપલેટાના નામચીન રોહીત દેવશીભાઇ સોલંકીને રૃરલ એલ.સી.બી., એસ..જી.ની ટીમે ઝડપી  લીધો છે. તેની સામે અગાઉ ઉપલેટા, ધોરાજી, રાજકોટમાં ચાર ગુન્હા નોંધાયા છે.

(11:45 pm IST)