Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

જામજોધપુર શહેરમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટ્રેકટર રેલી : હેમંત ખવા સહિત ૪૫ ની અટકાયત

(દર્શન મકવાણા દ્વારા ) જામજોધપુર : જામજોધપુર શહેરમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટ્રેકટર રેલી યોજવામાં આવી હતી જેમાં હેમંત ખવા સહિત  ૪૫ ની  અટકાયત કરવામાં આવી હતી. દિલ્હી માં કિસાન આંદોલનના સમર્થનમાં ટ્રેકટર રેલી યોજવામાં આવી હતી

(3:46 pm IST)