Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ભુજમાં વિધવા મહિલાને ટીફીન પહોંચાડતા યુવાને બળજબરી શરીર સબંધ બાંધવા પ્રયાસ કરતાં ચક્ચાર

 (ભુજ) ભુજમાં માધાપર રોડ ઉપર રહેતી વિધવા મહિલા સાથે બળજબરી કરવાના પ્રયાસે ચક્ચાર સર્જી છે. આ વિધવા મહીલાને ટિફિન પહોંચાડવા જતા કૌશિક ઘનશ્યામ ડુડીયા નામના યુવાને ગઈકાલે આ વિધવા મહિલાનો હાથ પકડી તે મહિલા સાથે બળજબરીપૂર્વક શરીર સબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાએ ના પાડ્યા છતાયે યુવકે હાથ પકડી લઈ છેડતી કરી હતી. આ યુવાનની આવી હરકત અંગે મહિલાએ ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

(9:49 am IST)