Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ચોટીલા ચામુંડા માતાજી મંદિરે હવન યોજાયો

વઢવાણઃ ચોટીલા ચામુંડા માતાજી મંદિરે આઠમના રોજ હવન યોજાયો હતો. માતાજીના ભકતોએ હવન તથા માતાજીના દર્શનનો લાભ લીધો હતો. સોશ્યલ ડીસ્ટન્સથી દર્શન થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવાય હતી. પ્રસાદ કાર્યક્રમ બંધ રાખેલ હતો. હવન યોજાયો તે તસ્વીર.

(11:24 am IST)