Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગોંડલમાં કારમાં આગ

 ગોંડલ પાંજરાપોળ ચોકમાં એક કારમાં કોઇ કારણોસર આગ લાગતા ગોંડલના ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે જઇને આગને કાબુમાં લીધી હતી. કોઇ જાનહાની થઇ ન હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:55 am IST)