Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

દ્વારકા બંદર ઉપર ચેકીંગ: બોગસ તબીબ ગુલામહુસેન ગફારભાઈ જેઠવા ઝડપાયો

દ્વારકા પ્રાંત અધિકારી, દ્વારકા મામલતદાર ,અને દ્વારકા પીએસઆઈ જી.જે.ઝાલાની સંયુકત ટીમ દ્વારા ચેકીંગ

દ્વારકા પ્રાંત અધિકારી, દ્વારકા મામલતદાર ,અને દ્વારકા પીએસઆઈ જી.જે.ઝાલાની સંયુકત ટીમ દ્વારા દ્વારકા બંદર ઉપર ચેકીગ દરમિયાન એક બોગસ તબીબ ગુલામહુસેન ગફારભાઈ જેઠવા ને પકડી પાડયોછે 

(7:10 pm IST)