Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના 91 કેસ નોંધાયા

શહેરમાં 73 અને ગ્રામ્ય વિસ્તારમાં 18 કેસ : શહેરના 53 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના 91 કેસ નોંધાયા છે જેમાં  શહેરમાં 73 અને ગ્રામ્ય વિસ્તારમાં 18 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં : શહેરના 53 અને  ગ્રામ્ય વિસ્તારમાંથી 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

(6:00 pm IST)