Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

જસદણના હીરા ઉદ્યોગમાં તેજીનો કરંટ

જસદણ : કોરોના વાયરસ બાદ મરણ પથારીમાં પડેલ હિરાઉદ્યોગમાં તેજીનો કરંટ આવતા કારખાનાઓ રાતપાળી પણ ધમધમતા થયા છે. કારખાનેદારો અને રત્નકલાકારોને દિપાવલી તેજમય બનશે. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી, જસદણ)

(12:02 pm IST)