Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

મોરબી કલેકટર કચેરીમાં બંધારણ દિવસની ઉજવણી

મોરબીઃ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર જે.બી.પટેલની આગેવાની હેઠળ બંધારણ દિવસ નિમિત્ત્।ે કલેકટર કચેરીના સૌ કર્મચારીઓ આમુખનું વાંચન કર્યુ હતું. કોવીડ-૧૯ની ગાઇડલાઇન હેઠળ આયોજિત કાર્યક્રમમાં નાયબ મામલતદાર નીખીલભાઇ જોષીએ સિમિત સંખ્યામાં ઉપસ્થિત રાખવામાં આવેલ અધિકારી-કર્મચારીઓએ આમુખનું વાંચન કરાવ્યું હતું.બંધારણ દિવસનિમિત્ત્।ેઆમુખ વાંચન કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જે.બી.પટેલ ઉપરાંત,નિવાસી અધિક કલેકટર કેતન જોષી સહિત જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમુખનું વાંચન કરવામાં આવ્યું તે તસ્વીર.

(9:43 am IST)