Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

જામનગર: ખાસ મુકવામાં આવેલ એસપીએ પોતાના ચુનંદા અધિકારીઓની ટીમ તૈયાર કરી

એસ.પી.દીપન ભદ્રને આંતરિક બદલીઓના કર્યો આદેશ એલસીબી, એસઓજી પી.આઈ.સહીત 6 પી.આઈ.ની આંતરિક બદલીઓ:બીજા જીલ્લામાંથી આવેલ બે પી.આઈ.ને એલસીબી અને એસઓજીમાં મુકાયા

જામનગરમાં  ખાસ મુકવામાં આવેલ એસપીએ પોતાના ચુનંદા અધિકારીઓની ટીમ તૈયાર કરી છે આ અંતર્ગત એસ.પી.દીપન ભદ્રને આંતરિક બદલીઓના આદેશ  કર્યા છે એલસીબી, એસઓજી પી.આઈ.સહીત  6 પી.આઈ.ની આંતરિક બદલીઓ કરાઈ છે જેમાં બીજા જીલ્લામાંથી આવેલ બે પી.આઈ.ને એલસીબી અને એસઓજીમાં મુકાયા છે આણંદથી આવેલ કે.જી.ચૌધરીને એલસીબીમાં મુકાયા અનેએસ.એસ.નીનામાને એસઓજીમાં મુકાયા  છે જયારે

એસસઓજી પી.આઈ.કે.એલ.ગાધે ને સીટી બી ડીવીઝન, એલસીબીના એમ.જે.જલુને સીટી એ ડીવીઝન, સીટી એ ડીવીઝનના એમ.આર.ગોંડલિયાને સીટી સી ડીવીઝન, અને સીટી સી ડીવીઝનના યુ.એચ.વસાવાને કાલાવડ ટાઉન,કાલાવડ સર્કલ ઇન્સ્પેકટર કે.જે. ભોયેની પણ બદલી કરાઈ છે

(6:13 pm IST)