Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળા હાઈ વે પર વૃક્ષ ઉપર ડ્રાઇવિંગ વ્યવસાય કરતા સાંગાભાઈ રબારીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો

ખંભાળિયા :::દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળા હાઈ વે પર વૃક્ષ પર લટકતી લાશ જોવા મળતા પોલીસ ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

      પોલીસે વધુ તપાસ હાથ ધરતા મૃતક યુવક સાગાભાઈ રબારી હોવાનું જાણવા મળ્યું છે

       ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા યુવાન નો 

મૃતદેહ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા.

    શબે દિવસ પહેલા હત્યા નો ભેદ ઉકેલાયો છે ત્યારે બીજી ઘટના થી  ગામ માં ચકચાર મચી ગઈ છે

દ્વારકા પોલીસ પી આઇ ગઢવી તથા સ્ટાફે પહોંચી તપાસ હાથ ધરી છે

(11:04 am IST)