Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

માસ્ક જ વેકસીન : લોકોને માસ્ક પહેરવા બાપુની અપીલ

હાલ ચાલી રહેલ તુલસીશ્યામ કથામા મોરારીબાપુ એ કોરોના અંતર્ગત માસ્ક પહેરવા અપીલ કરી હતી પૂજય બાપુએ વ્યાસપીઠ પર માસ્ક પહેરી બતાવ્યું હતુ.

(12:45 pm IST)