News of Monday, 1st March 2021
આટકોટમાં મતદાન માટે મતદારોની લાઇનો
આટકોટ જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે કૈલાશનગર સોસાયટીના સવારથી મતદારો ઉમટ્યા હતા. ભાજપના કાર્યકરોએ મતદારોને વહેલી સવારે જ મતદાન કરવા વ્યવસથા કરાવી હતી. મતદારોની લાંબી લાઇનો મતદાન બુથ ઉપર લાગી હતી. (તસ્વીર : વિજય વસાણી આટકોટ)
(11:55 am IST)