News of Thursday, 1st October 2020
કચ્છના નવા ડીડીઓ તરીકે ભવ્ય વર્માની નિયુક્તિ
૨૦૧૬ ની બેચના આઇએએસ અધિકારી કચ્છના ડીડીઓ તરીકે નિયુક્ત
ભુજ : કચ્છના ડીડીઓ પ્રભવ જોશીની ગાંધીનગર બદલી કરાયા બાદ તેમની જગ્યાએ નવા અધિકારીની નિયુકિત કરાઈ છે. રાજ્ય સરકારે ૨૦૧૬ ની બેચના આઇએએસ અધિકારી ભવ્ય વર્માને કચ્છના ડીડીઓ તરીકે નિયુકિત આપી છે
(10:19 pm IST)