સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહેલ કેદી નાસી ગયો ???

પોરબંદર : સિવિલ હોસ્પિટલના કેદીઓના વોર્ડમાં સારવાર લેતો મૂળ રાજસ્થાનનો કેદી આજે બપોરે હોસ્પિટલમાંથી નાસી ગાયોની ચર્ચા થઈ રહી છે. હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં કેદી કઈ રીતે નાસી ગયો તેની ચર્ચા હોસ્પિટલમાં સારવાર લેતા અન્ય દર્દીઓમાં ચર્ચા ઉપડી છે

(7:47 pm IST)