સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 5th October 2020

જામનગર ગેંગરેપના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા : સ્પેશિયલ સેસન્સ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ

જામનગર: ગેંગરેપના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે

   પોલીસ કાફલા સાથે આરોપીઓને જામનગરની કોર્ટમાં લવાયા હતા.

      મીડિયાને પણ આરોપીઓને લઈ જતી વેળાએ અટકાવ્યા હતા

     હાલ સ્પેશિયલ સેસન્સ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા.

(2:38 pm IST)