News of Friday, 11th September 2020
પોરબંદર જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત : કોરોના પોઝિટિવના નવા 7 કેસ
પોરબંદર : જિલ્લામાં કોરોનાની સારવાર દરમ્યાન એક દર્દીનું મોત નીપજ્યું હતું. જ્યારે કોરોના પોઝિટિવ ના 7 નવા કેસ આવ્યા છે. જેમાં કેસ કુતિયાણા, રાવાળીયા પ્લોટ, ઝૂ ફળીયા, છાંયા, મોજેશ્વર પ્લોટ માંથી કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
(8:29 pm IST)