સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

જામનગરની જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાંથી ચીલ ઝડપના નાસી જનાર આરોપી તથા મદદગારી કરનારની ધરપકડ

જામનગર:::જામનગરની જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાંથી ચીલ ઝડપના નાસી જનાર આરોપી તથા મદદગારી કરનારની ધરપકડ કરવામાં આવી છે.

      જામનગરની જી.જી.હોસ્પિટલમાં covid-19 જુના વોર્ડમાં ચીલ ઝડપના નાસી જનાર આરોપી ભીમો ઉફૅ  ભીમડી વેજા ભાઈ ગરેજા (રહે અડવાણા જિલ્લો પોરબંદર) તથા મદદગારી કરનાર રાજકોટના ઇશાંત ભીખાભાઈ જોષીને જામનગર એલસીબીએ ઝડપી પાડેલ છે.

(4:15 pm IST)