News of Saturday, 20th February 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 3 કેસ , માણાવદરમાં 2 કેસ, કેશોદ અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયા
જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 7 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 3 કેસ માણાવદરમાં 2 કેસ, કેશોદ અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયા છે
(7:59 pm IST)