સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th October 2020

મોરબી નજીક વોકળામાં માછલીના મોત

મોરબી : ગાળા ગામમાંથી એક વોકળો પસાર થાય છે જેમાં આજે વેહલી સવારે મોટી સંખ્યામાં માછલીના મોત થેયલા જોવા મળ્યા હતા જેથી ગામના લોકો ત્યાં દોડી ગયા હતા માછલીના મોત કઈ રીત થયા તેની તપાસ માટે તેમેણ gpcbને પણ જાણ કરવામાં આવી છે પણ આટલી મોટી સંખ્યામાં માછલીના મોત થતા ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.

(11:39 am IST)