News of Thursday, 21st January 2021
જામનગર શહેરમાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,04,936 સેમ્પલ લેવાયા છે
(10:40 pm IST)