News of Thursday, 22nd October 2020
જેતપુર તાલુકાના ખારચીયા ગામે અકસ્માતે મજુર કુવામા ખાબકીયો
ફાયર તેમજ તરવૈયાને બનાવ સ્થળે: મજુરની શોધખોળ ચાલુ
જેતપુરના ખારચીયામા વાડીયે મજુરી કામ કરતા મજુર અકસ્માતે કુવામા પડીગયા હતા આ બનાવની જાણ જેતપુર નવાગઢ નગરપાલિકા ના સદસ્ય કીયાભાઈ લુણીને થતા તુરંત નગરપાલિકા ફાયર તેમજ તરવૈયાને બનાવ સ્થળે રવાના કર્યા હતા તેમજ હાલ તરવૈયા દ્વારા મજુરની શોધખોળ હાથ ધરી છે.
(8:34 am IST)