News of Thursday, 22nd October 2020
જામનગર - હાપા માર્કેટિંગ યાર્ડમાં ૨૦૧૦૦ ગુણી મગફળીની આવક : એક મણના રૂપિયા ૮૦૦ થી માંડીને રૂપિયા ૧૩૧૫ ભાવ
જામનગર ::::જામનગર - હાપા માર્કેટિંગ યાર્ડમાં ૨૦૧૦૦ ગુણી મગફળીની આવક આજે થઇ હતી જેમાં એક મણના રૂપિયા ૮૦૦ થી માંડીને રૂપિયા ૧૩૧૫ ભાવ બોલાયા હતા.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર માર્કેટિંગ યાર્ડ - હાપા ખાતે આજે થયેલી હરાજીમાં ૧૦૭૦૦ ગુણી મગફળીનું વેચાણ થયું હતું.
(2:37 pm IST)