કચ્છના નલિયામાં ૫.૧ ડિગ્રી : સૌરાષ્ટ્ર-કચ્છમાં અન્યત્ર ઠંડીમાં રાહત
ગાંધીનગર ૯.૦, વલસાડ ૧૦.૫, રાજકોટમાં ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન
રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ઠંડીમાં રાહત યથાવત છે. માત્ર મોડીરાત્રીના અને વહેલી સવારે ઠંડકનો અનુભવ થાય છે.
આજે સવારે કચ્છના નલિયામાં ૫.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જ્યારે ગાંધીનગર ૯.૦ , વલસાડ ૧૦.૫ રાજકોટમાં ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરુવારથી શનિવાર સુધી જોરદાર ઝાકળ વર્ષાનો અનુભવ થયો હતો. જોકે આજે રવિવારે ભેજનું પ્રમાણ ઘટતા ઝાકળ વર્ષા પણ ધટી છે.
ક્યાં કેટલી ઠંડી |
|
શહેર |
લઘુતમ તાપમાન |
અમદાવાદ |
૧૧.૬ ડિગ્રી |
ડીસા |
૧૨.૦ ડિગ્રી |
વડોદરા |
૧૩.૪ ડિગ્રી |
સુરત |
૧૫.૪ ડિગ્રી |
રાજકોટ |
૧૨.૦ ડિગ્રી |
કેશોદ |
૧૨.૦ ડિગ્રી |
ભાવનગર |
૧૫.૨ ડિગ્રી |
પોરબંદર |
૧૩.૧ ડિગ્રી |
વેરાવળ |
૧૧.૫ ડિગ્રી |
દ્વારકા |
૧૫.૭ ડિગ્રી |
ઓખા |
૧૮.૦ ડિગ્રી |
ભુજ |
૧૨.૨ ડિગ્રી |
નલીયા |
૫.૧ ડિગ્રી |
સુરેન્દ્રનગર |
૧૨.૬ ડિગ્રી |
ન્યુ કંડલા |
૧૨.૪ ડિગ્રી |
કંડલા એરપોર્ટ |
૧૧.૨ ડિગ્રી |
અમરેલી |
૧૧.૦ ડિગ્રી |
ગાંધીનગર |
૯.૦ ડિગ્રી |
મહુવા |
૧૫.૧ ડિગ્રી |
દીવ |
૧૪.૦ ડિગ્રી |
વલસાડ |
૧૦.૫ ડિગ્રી |
વલ્લભ વિદ્યાનગર |
૧૩.૫ ડિગ્રી |