News of Monday, 26th October 2020
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ : વધુ 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 7 કેસ, ગ્રામ્યમાં 1 કેસ,કેશોદ , માણાવદર અને માળિયામાં 3-3 કેસ, વિસાવદરમાં 1 કેસ નોંધાયો
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 18 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 7 કેસ, ગ્રામ્યમાં 1 કેસ,કેશોદ , માણાવદર અને માળિયામાં 3-3 કેસ, વિસાવદરમાં 1 કેસ નોંધાયો છે
(7:38 pm IST)