સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th January 2021

મોરબીમાં રકતદાન અને નિદાન કેમ્પ

મોરબી : સામાકાંઠે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧૭ લોહીની બોટલ એકત્ર કરવામાં આવી હતી નિદાન માટે પધારેલ લાભાર્થીઓ અને સોસાયટીના રહીશો મળીને સાંજ સુધીમાં ૧૫૦૦ થી વધુ લોકોએ કેમ્પની મુલાકાત લીધી હતી અને લાભ લીધો હતો આ કેમ્પમાં સંપૂર્ણ પણે કોવિડ -૧૯ ની ગાઇડલાઈનનું ચુસ્ત પાલન કર્યું હતું. આ કેમ્પ માં સાથ સહકાર આપનાર તમામ ડોકટર ની ટીમ બ્લડ બેંક ની ટીમ અને સર્વ સમાજનાં આગેવાનોનો લાલુભા ઝાલાએ આભાર વ્યકત કર્યો હતો.રકતદાન કેમ્પ યોજાયો તે તસ્વીર.

(11:27 am IST)