પોરબંદરઃ પોરબંદર શહેરમાં આજે ૧ર કોરોના પોઝીટીવ : ૧નું મોત : જીલ્લાભરમાં ૩૮ પોઝીટીવ
પોરબંદરઃ પોરબંદર શહેરમાં આજે ૧ર કોરોના પોઝીટીવ : ૧નું દ્મ્ત્ થયેલ છે. જીલ્લાભરમાં ૩૮ પોઝીટીવ આવેલ
પોરબંદર શહેર જીલ્લાની આજની કોરોનાની વિગતો
પોરબંદરઃ પોરબંદર શહેરમાં આજે ૧ર કોરોના પોઝીટીવ આવેલ છે અને ૧નું મરણ થયેલ છે. જીલ્લાભરમાં ૩૮ પોઝીટીવ આવેલ.
પોરબંદર જીલ્લામાં કોવીદ સેન્ટરમાં ૮ પોઝીટીવ આવેલ છે.
જયારે અન્ય જીલ્લાના ૪૦ પોઝીટીવ આવેલ. આઇસોલેશનમાં, ૯, હોમ આઇસોલેશનમાં ૧, કુલ ૧૦૩ પોઝીટીવ આવેલ, ૭ન રીપોર્ટ પેન્ડીંગ છે.
આજે સાગર જવેલર્સવાળા દિલીપભાઇ ધોળકિયા (ઉ.વ.પ૦)નું કોરોનામાં મૃત્યુ થયેલ છે. જેથી બપોર પછી સુવર્ણ બજાર બંધ રહી હતી. તેમના પત્નીને પણ અસર હોવાનું જાણવા મળેલ છે.
આજે ૭ને ડીસ્ચાર્જ કરતા કુલ ડીસ્ચાર્જનો આંકડો ર૭૧ થયો છે. જયારે ગ્રામ્ય જીલ્લાના ૩૭ને ડીસ્ચાર્જ અપાતા ગ્રામ્ય જીલ્લાનો ડીસ્ચાર્જ આંકડા ૩૦૮એ પહોંચેલ છે. ૧નું મરણ થયેલ છે.