Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

વાઘેલા પરિવારમાં શુભલગ્ન : ચિ.ભૂમિકા - ચિ.દિપકઃ ચિ.પૂર્વી - ચિ.ભાવેશ

રાજકોટ : અ.સૌ.છાયાબેન તથા શ્રી કમલેશભાઈ વાઘેલાની સુપુત્રી ચિ.ભૂમિકાના શુભલગ્ન અ.સૌ. હંસાબેન તથા પ્રદિપભાઈ ચાવડાના સુપુત્ર ચિ.દિપક સાથે તેમજ ચિ.પૂર્વીના શુભલગ્ન અ.સૌ.સરસ્વતીબેન તથા વલ્લભભાઈ ભેંસદડીયાના સુપુત્ર ચિ.ભાવેશ સાથે તા.૧૮ જાન્યુઆરીના શુભદીને નિરધારેલ છે.(કમલેશભાઈ વાઘેલા મો.૯૮૯૮૭ ૨૪૯૧૭)

(3:50 pm IST)