Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

શાહીન આફ્દિી બનશે શાહિદ આફ્દિીનો જમાઈ

કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીએ સોશ્યલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે અમારા પરિવારનો પાકિસ્તાન ક્રિકેટ ટીમના પ્લેયર શાહીન આફ્રિદીનાં મમ્મી-પપ્પાએ સંપર્ક કર્યો હતો અને મારી મોટી દીકરી અકસાને પોતાના ઘરની શોભા બનાવવાનો પ્રસતાવ મૂક્યો હતો. શાહીનના પિતાએ કહ્યું હતું કે બન્નેના પરિવારજનો લાંબા સમયથી એકબીજા સાથે સતત સંપર્કમાં છે. શાહિદ આફ્રિદી અને શાહીન આફ્રિદી તાજેતરમાં પાક સુપર લીગમાં સાથે રમ્યા હતા.

(4:07 pm IST)